By Digital Botad App Team | 18 June 2026 09:21 AM
બોટાદ માર્કેટીંગ યાર્ડ (APMC) ના ચેરમેન તરીકે ડી.એમ. પટેલ તથા વાઇસ ચેરમેન તરીકે રણજીતભાઈ વાળાની બિન હરીફ વરણી થઈ છે.
Posted By
Digital Botad App Team