By Digital Botad Team | 23 September 2026 09:08 AM
ગઢડામાં જળજીલણી એકાદશીની ઉજવણી દરમિયાન ઘેલો નદીમાં નાવડી પલટી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 🙏 નાવડીમાં સવાર સાધુ-સંતો, સેવકો અને કેમેરામેન સહિત 6 લોકોનો આબાદ બચાવ થયો હોવાની માહિતી છે.
Posted By
Digital Botad Team