By Digital Botad Team | 25 September 2026 04:42 PM
ફોર્ચ્યુનર હોસ્પિટલમાં મહિલાના ઓપરેશન બાદ મોતનો દાવો વિંછીયાના વેરાવળ ગામના મહિલાનું સારવાર દરમિયાન મોત મહિલાને પથરીની ગાંઠનું ઓપરેશન કર્યું હોવાની માહિતી ઓપરેશન બાદ મોત થતાં પરિવારજનોના બેદરકારીના આક્ષેપ આયુષ્માન કાર્ડ હેઠળ ઓપરેશન માટે 3 દિવસથી હતા દાખલ સ્ટાફ દ્વારા પૈસા અંગે ગેરવર્તન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ પરિવારજનોએ હોસ્પિટલની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ.
Posted By
Digital Botad Team