Botad Fortune Hospital : બોટાદની ફોર્ચ્યુનર હોસ્પિટલમાં દર્દીના મોતને લઈ બેદરકારીના આક્ષેપ

By Digital Botad Team | 25 September 2026 09:42 AM

ફોર્ચ્યુનર હોસ્પિટલમાં મહિલાના ઓપરેશન બાદ મોતનો દાવ. વિંછીયાના વેરાવળ ગામના રેવાસી મહિલાનું સારવાર દરમિયાન મોત. મહિલાને પથરીની ગાંઠનું ઓપરેશન કર્યું હોવાની માહિતી ઓપરેશન બાદ મોત થતાં પરિવારજનોના બેદરકારીના આક્ષેપ. આયુષ્માન કાર્ડ હેઠળ ઓપરેશન માટે 3 દિવસથી હતા દાખલ સ્ટાફ દ્વારા પૈસા અંગે ગેરવર્તન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ પરિવારજનોએ હોસ્પિટલની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ.

Posted By

Digital Botad Team

See this Page in :

App Logo
Digital Botad (ડિજિટલ બોટાદ) App 33% faster on App
Open
Browser Logo
Browser