By Digital Botad Team | 13 April 2026 07:10 PM
હિન્દુ સમાજમાંથી છુઆછુત, ઉંચ-નીચ, અસ્પૃશ્યતા જેવી વિષમતાઓ દૂર થાય તથા સમરતા અને સુસંગઠિત હિંદુ સમાજના નિર્માણ હેતુ અખિલ ભારતીય યોજના અનુસાર પ્રત્યેક પ્રાંતના ચયનિત વિભાગોમાં સમરસતા યાત્રાની યોજના બનાવવામાં આવી છે. આ સંદર્ભે ગુજરાત ક્ષેત્રના સૌરાષ્ટ્ર પ્રાંત-ભાવનગર વિભાગમાં દિનાંક ૧૦-૦૪-૨૦૨૬થી દિનાંક ૧૪-૦૪-૨૦૨૬ સુધી સમરસતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત હિંદુ સમાજને આ યાત્રામાં જોડાવવા માટે હાર્દિક આમંત્રણ છે. દિનાંક : ૧૦-૦૪-૨૦૨૬, શુક્રવાર સમય : સવારે ૯:૦૦ કલાકે સ્થળ : ગોકુળીયાનાથની જગ્યા, સાળંગપુર રોડ, બોટાદ. || સંત આર્શિવચન ॥ પ.પૂ.સ્વામી આત્માનંદ સરસ્વતીજી - ભજનાનંદ આશ્રમ,બોટાદ પૂ.શા.સ્વામી માધવસ્વરૂપસજી - શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ, બોટાદ પ.પૂ. મહંત શ્રી દિનેશબાપુ - ગોકુળિયાનાથની જગ્યા, બોટાદ ૫.પૂ. શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર ભાવેશબાપુ શુકલ - મહાકાળી ધામ ૫.પૂ. શ્રી નિર્મળાનંદ સરસ્વતીજી - નવહથ્થા હનુમાનમંદિર, બોટાદ ૫.પૂ. શ્રી મહાસુખાનંદ સરસ્વતીજી - દિપચંડી આશ્રમ, બોટાદ ૫.પૂ. શ્રી રાજગીરીબાપુ - જગન્નાથ મંદિર, બોટાદ ૫.પૂ. શ્રી કિરીટબાપુ - ત્રિકોણી ખોડીયાર મંદિર, બોટાદ || મુખ્ય વકતા || શ્રી દેવજીભાઇ રાવત વિશ્વ હિન્દુ પરિષદ કેન્દ્રય મંત્રી, સામાજિક સમરસતા અભિયાન અખિલ ભારતીય પ્રમુખ શ્રી રસેશભાઇ રાવલ ગુજરાત ક્ષેત્ર સમરસતા પ્રમુખ ।। વિશેષ ઉપસ્થિતી ।। શ્રી છનાદાદા ભુવા શ્રી અમૃતભાઈ કાનજીભાઈ કલિવડા શ્રી રાજુભાઈ પ્રભુભાઇ વાઘેલા શ્રી પરેશભાઇ રાઠોડ બોદ્રિરાજબોધ પ્રિતેશભાઇ ચાવડા- પ્રમુખશ્રી યુવા ભીમસેના બોટાદ જીલ્લા : નિમંત્રક : ૧) મહેશ કણઝરીયા વિભાગ મંત્રી, ભાવનગર ૨) વિશાલ ખખ્ખર પ્રાંત પ્રમુખ
Posted By
Digital Botad Team