By Digital Botad Team | 17 April 2026 11:30 AM
આ દિવ્ય મહોત્સવમાં દર્શન, સત્સંગ અને આશીર્વચનનો ધર્મલાભ લેવા અવશ્ય પધારશો. **મંગલમય પ્રસંગો** હેમાદ્રી (દેહશુદ્ધિ) તા.૨૩-૦૪-૨૦૨૬, ગુરુવાર સવારે ૦૬-૦૦ કલાકે યજ્ઞ પ્રારંભ તા.૨૩-૦૪-૨૦૨૬, ગુરુવાર સવારે ૭-૩૦ કલાકે ધ્વજા રોહણ તા.૨૩-૦૪-૨૦૨૬, ગુરુવાર બપોરે ૧૨-૩૯ કલાકે બીડુ હોમ તા.૨૩-૦૪-૨૦૨૬, ગુરુવાર સાંજે ૪-૩૦ કલાકે મહાઆરતી તા.૨૩-૦૪-૨૦૨૬, ગુરુવાર સાંજે ૭-૦૦ કલાકે મહા પ્રસાદ તા.૨૩-૦૪-૨૦૨૬, ગુરુવાર સાંજે ૬-૩૦ કલાકે આઈ આરાધના તા.૨૩-૦૪-૨૦૨૬, ગુરુવાર રાત્રે ૯-૦૦ કલાકે યજ્ઞના આચાર્ય: શ્રી વિપુલભાઈ સુરેશભાઈ જોષી - બોટાદ આઈ આરાધના શ્રી જે. કે. ટીંબા શ્રી વિપુલ ખટાણા વંદનીય સંતો ૫.પૂ. શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંતશ્રી નિર્મળાબા શ્રી વિસામણબાપુની જગ્યા, પાળિયાદ પૂ. શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંતશ્રી પતિતપાવનદાસજી મહારાજ શ્રી મોટા રામજી મંદિર, નાગનેશ ૫.પૂ. શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંતશ્રી નિર્મળદાસબાપુ શ્રી ગંગામૈયા આશ્રમ, કાપડીયાળી ૫.પૂ. શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંતશ્રી જનકસિંહ સાહેબ શ્રી અમરધામ આશ્રમ, છલાળા ૫.પૂ. શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંતશ્રી જીણારામબાપુ - શ્રી મોંઘીબાની જગ્યા, શિહોર ૫.પૂ. શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંતશ્રી જગદેવદાસબાપુ શ્રી લક્ષ્મણજી મંદિર, બરવાળા ૫.પૂ. શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી ભાવેશબાપુ શુકલ શ્રી મહાકાળીધામ, બોટાદ ૫.પૂ. શ્રી શ્રી રામબાલક દાસ બાપુ - શ્રી વડવાળા મંદિર, દુઘઈઘામ ૫.પૂ. મહંતશ્રી મનોહરભારતીબાપુ શ્રી ભારતી આશ્રમ, મુંગલપુર ૫.પૂ. મહંતશ્રી જસવંતનાથ બાપુ શ્રી ફક્કડાનાથની જગ્યા, ઝમરાળા ૫.પૂ. વીર ભૂષણ ધર્મરક્ષક શ્રી વિજયસિંહબાપુ શ્રી દાદાબાપુ ધામ, પચ્છમ ૫. પૂ. ભક્તભૂષણ શ્રી વિક્રમબાપુ - શ્રી શાંતિ આશ્રમ, બગડ ૫.પૂ. શ્રી લક્ષ્મણબાપુ, પ્રમુખશ્રી, શ્રી વીર વચ્છરાજદાદાની જગ્યા, વચ્છરાજ બેટ ૫.પૂ. શ્રી વિષ્ણુબાપુ દાણીધારીયા સુપ્રસિધ્ધ કથાકાર, મું. ખાખરીયા, તા શિહોર મોગલધામ આઈ શ્રી મોગલધામ - ભીમરાણા - ટ્રસ્ટી મંડળ આઈ શ્રી મોગલધામ - ગોરવીયાળી - ટ્રસ્ટી મંડળ આઈ શ્રી મોગલધામ - ભગુડા - પ્રમુખશ્રી માયાભાઇ આહીર આઈ શ્રી મોગલધામ - ભાયલા સેવાભુષણ શ્રી દિલીપસિંહ પરમાર સમગ્ર કાર્યક્રમ સંચાલન શ્રી મહેશભાઈ ગઢવી
Posted By
Digital Botad Team