મેટાના VR ચશ્માં રજૂ; કેમેરા વગરના સ્માર્ટ ચશ્માં પણ લોન્ચ, માત્ર બોલવાથી ટિકિટ બુકિંગ થશે

By Digital Botad Team | 24 September 2026 03:52 PM

હવે તમે ઘરે બેઠા જ IMAX થિયેટરનો આનંદ લઈ શકશો. માત્ર બોલવાથી જ શોપિંગ થઈ જશે અને ટિકિટ તથા એપોઇન્ટમેન્ટ બુકિંગ જેવા કામ પણ કરી શકશો. માર્ક ઝુકરબર્ગની કંપની મેટાએ 23 સપ્ટેમ્બરે પોતાના વાર્ષિક ઇવેન્ટમાં નવા સ્માર્ટ ચશ્માં અને વર્ચ્યુઅલ રિયાલિટી ડિવાઇસ રજૂ કર્યા છે.

Posted By

Digital Botad Team

See this Page in :

App Logo
Digital Botad (ડિજિટલ બોટાદ) App 33% faster on App
Open
Browser Logo
Browser