By Digital Botad Team | 10 November 2024 12:35 AM
બોટાદમાં તુરખા રોડ ઉપર ચાલતું સરસ્વતી નવોદય ક્લાસીસના સંચાલક જયેશ કણઝરીયા અને સાથી મિત્રો કટુડીયા નયનભાઈ, શિશીરકુમાર જાની તથા કેશવ કેક શોપ એન્ડ બેકરી દ્વારા માતા-પિતા વગર ના બાળકોને દિવાળી પર્વ નિમિત્તે બાળકોને ફટાકડા તથા મીઠાઈનું વિતરણ કરી એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું તેમજ નવું વર્ષ તેમના પરિવારમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ તથા તેમના પરિવારની મનોકામનાઓ પરિપૂર્ણ થયા તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના!!
Posted By
Digital Botad Team