By Digital Botad Team | 27 March 2026 11:26 AM
અખીલ બ્રહ્માંડના આધીપતી અને સમસ્ત સનાતન હિન્દુ સમાજના ઈષ્ટદેવ એવા મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામ કે જેમણે આ ધરતીપર અવતાર ધારણ કરી દુષ્ટોનો સંહાર કરીને સમસ્ત માનવજાતીનો ઉધ્ધાર કરેલ જેના જન્મોત્સવના પાવન પ્રસંગને ધામધુમ અને હર્ષોલ્લાસથી ઉજવવા બોટાદ ની ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રામાં જોડાઈન મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામ ના આશીર્વાદ લઈએ. :: શોભાયાત્રા પ્રસ્થાન :: દિનાંક :-२७/०३/२०२६ સમય :-૯:૦૦ કલાકે સ્થળ :- શ્રી મસ્તરામ મંદિર, ટાવર રોડ, બોટાદ :: શ્રી રામ ભગવાન ની મહા આરતી :: સમય :- બપોરે 12 કલાકે સ્થળ :- શ્રી મસ્તરામ મંદિર બોટાદ :: શોભાયાત્રા અધ્યક્ષ :: શ્રી ધર્મેશ ભાઈ સોલંકી સંપર્ક :- ૯૬૬૨૧ ૧૨૧૯૧ :: આમંત્રણ :: વિશ્વ હિન્દુ પરિષદ બોટાદ પ્રખંડ
Posted By
Digital Botad Team