તારિખ ૬ ને શુક્રવાર સમય બપોરે ૩ કલાકે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાયાર વિરુદ્ધ સમસ્ત હિન્દુ સમાજ બોટાદ દ્વારા વિશાળ મૌન રેલી

By Digital Botad Team | 04 December 2024 10:14 PM

તાજેતરમાં બાંગ્લાદેશમાં થયેલ આપણા હિન્દુ સમાજ ઉપરના માનવ અધિકારનાં હનન સમાન અસહ્ય અત્યાચાર અને કરેલા આક્રમક દમન અને હિન્દુઓને ખતમ કરવાના કરેલા તમામ પ્રકારની યાતના વિરુદ્ધ બોટાદ જિલ્લાના સમસ્ત હિન્દુ સમાજ द्वारा એક વિશાળ મૌન રેલીના સ્વરૂપમાં આવેદન પત્ર આપવાનું છે. તારીખ ૦૬-૧૨-૨૦૨૪ શુક્રવારનાં રોજ બપોરનાં ૩-૦૦ વાગ્યે આવેદનપત્ર મૌન રેલી સ્વરૂપે શ્રી મસ્તરામજી મંદિર બોટાદ થી કલેકટર ઓફિસ સુધી જઈને આપવાનું હોય જેથી તમામ હિન્દુ સમાજને જોડાવા અનુરોધ કરવામાં આવે છે. સ્થળ શ્રી મસ્તરામજી મંદિર બોટાદ તારીખ ૦૬-૧૨-૨૦૨૪ સમય બપોરના ૩-૦૦ કલાકે

Posted By

Digital Botad Team

See this Page in :

App Logo
Digital Botad (ડિજિટલ બોટાદ) App 33% faster on App
Open
Browser Logo
Browser