By Kishan Parmar | 27 April 2024 10:30 AM
ડૉ. કિશન જી.પરમાર (B.H.M.S., CCH, PGDMES) સમય : સવારે ૯:૦૦ થી અને સાંજે ૪:૦૦ થી ૧૦:૦૦ :: ઉપલબ્ધ સારવાર :: * સામાન્ય રોગો જેવા કે શરદી, ખાંસી, ખસ, મેલેરીયા, ડેંગ્યુ, ટાઈફોડ વાઈરલ ન્યુમોનિયા વગેરે નું નિદાન તથા સારવાર * પેટના રોગો જેવા કે કમળો, કોલેરા, ગેસ, કબજીયાત, એસીડીટીની સારવાર * ડાયાબીટીસ, બ્લડ પ્રેશર, થાઈરોઈટ, માઈગ્રેન જેવા રોગોનું નિદાન તથા સારવાર * બાળકોના તમામ પ્રકારના રોગોનું નિદાન તથા સારવાર * બાળકોને નાસ આપવામાં આવશે. * હરસ, મસા, ભગંદરની ઓપરેશન વગર સારવાર * હાડકાના રોગો સ્નાયુનો દુઃખાવો, સાંધા ના દુખાવા તથા સાઈટીકાની સારવાર * ચામડીના તમામ પ્રકારના રોગોનું નિદાન તથા સારવાર દા.ત.ધાધર, ખરજવું, ખીલ, ખોડો, ઉંદરી તથા ખરતા વાળની * સારવાર ડાયાબીટીશ મશીન દ્વારા ચેક કરી આપવામાં આવશે. * સ્ત્રીઓમાં સફેદ પાણી, માસીકની અનિયમિતતા વધારે આવશું ઓછુ આવવું વગેરેની સારવાર. * ધાવણ વધારવા-સુકવવાની સારવાર * આંખમાંથી કાનુ કાઢવાની સુવિધા * કપાસી કાઢવાની સારવાર * કાનની બુટીના ટાંકા તથા ટાંકા વગરની સાધવાની સુવિધા
Register your businessAdded By
Kishan Parmar