By Umesh Chauhan | 28 April 2024 09:25 AM
ભાવનગર રોડ પાસે સ્થિત, R.A. કલાથિયા વિદ્યા ભવન, (RAKVB) એ શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત માળખાકીય સુવિધાઓ અને અત્યાધુનિક સુવિધાઓ સાથેની શાળા છે. આ શાળા સલામત, સહાયક અને પર્યાવરણને અનુકૂળ વાતાવરણમાં શિક્ષણના ઉત્તમ વૈશ્વિક ધોરણો પ્રદાન કરે છે. અને વિવિધ સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ સાથે મળીને વિદ્યાર્થીઓને તેમની સાચી ક્ષમતા વિકસાવવા માટે AC ક્લાસરૂમ, બસો, મોટી સંખ્યામાં રમતના મેદાનો અને અન્ય સુવિધાઓ પ્રદાન કરે છે. (૧) બોટાદના તમામ વિસ્તારોમાં તથા બરવાળા-ગઢડા અને રાણપુર સુધી બસની સુવિધા. (૨) વિધાર્થીઓ માટે ૪૦ એ.સી.સ્કૂલ બસ ધરાવતું બોટાદ જિલ્લાનું એકમાત્ર સંકુલ. (૩) તમામ બસ ડ્રાઇવરો અનુભવી તથા હેવી લાઇસન્સ ધરાવે છે. કે.જી.વિભાગ 🏫 કે.જી.ના બાળકો માટે સ્પેશીયલ ડસ્ટ ફી, મીની ગાર્ડન અને પ્રોજેક્ટર સાથેના એટેચક્ વોશરૂમ સાથે સંપૂર્ણ હાઇજીનિક ક્લાસ રૂમ. 🏫 કે.જી.માં પ્લે વીંચ ફન કોન્સેપ્ટ દ્વારા લીંગ 🏫 કે.જી.થી જ ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષામાં મૂલ્યલક્ષી શિક્ષણ આપતી શાળા. 🏫 દર શનિવારે આનંદદાયક વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ. પ્રાથમિક વિભાગ- 🏫 અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમ માટે સવાર પાળીમાં અલગ-અલગ બિલ્ડીંગ. 🏫 ૮ એકરના વિશાળ એરિયામાં તમામ આઉટડોર ગેમ્સ માટે પ્લેગ્રાઉન્ડ્સ. 🏫 દરેક ક્લાસરૂમમાં પ્રોજેક્ટર તથા શ્રેષ્ઠ સહાચક મલ્ટીમિડીયા સોફ્ટવેર 🏫 નિયમીત યુનિટ ટેસ્ટ/મંથલી ટેસ્ટ તથા School App દ્વારા વાલી રીપોટીંગ સિસ્ટમ. તમામ ક્લાસરૂમ ડીઝીટલ તથા મલ્ટીમીડિયા સોફ્ટવેર સાથે. • પ્રાથમિક વિભાગથી તમામ બાળકોને ફરજીયાત પ્રયોગશાળા, કોમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી વાંચન તથા ડાન્સ, સ્કેટીંગ, કરાટે તથા સ્પોર્ટ્સ એક્ટીવિટી. • દરેક ક્લાસમાં મર્યાદિત સંખ્યા ધરાવતું સંપૂર્ણ એ.સી. શાળા સંકુલ. માધ્યમિક/ઉ.માધ્યમિક વિભાગ 🏫 બોટાદ જિલ્લામાં સૌ પ્રથમ પોતાની RAKVB Mobile App ધરાવતીશાળા જેમા વાલીઓને ઘરે બેઠા પોતાના મોબાઇલમાં વિદ્યાર્થીઓની હાજરી, પેપર, હોમવર્ક તથા ઓનલાઇન બસ ટ્રેકીંગ ફેસેલીટી 🏫 વિજ્ઞાન પ્રવાહ માટે અત્યંત આધુનિક ફીઝીક્સ/કેમેસ્ટ્રી અને બાયોલોજી લેબ. 🏫 JEE / NEET / GUJCET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોર્ષ આધારીત સર્વશ્રેષ્ઠ શિક્ષણ • દરેક યુનિટને અંતે અને દર મહિને મંથલી ટેસ્ટ દ્વારા વ્યક્તિગત બાળ મૂલ્યાંકન. • દર બીજા અને ચોથા શનિવારે વ્યક્તિગત વાલી કાઉન્સેલિંગ. ધોરણ ૧૦ તથા ૧૧-૧૨ (સાયન્સ) : સવારે ૭-૩૦ થી સાંજે ૪-૩૦ કલાક (ફુલ ડે સ્કૂલ) • સમગ્ર બોટાદ જીલ્લામાં ઓછી ફી માં સર્વોત્તમ ભૌતિક અને શૈક્ષણિક સુવિધાઓ આપતી સંસ્થા. • ધોરણ ૧૦-૧૨ તથા JEE/NEET માં જિલ્લામાં સર્વશ્રેષ્ઠ પરીણામ. 🏫 બોટાદ સાયન્સ ક્ષેત્રે મર્યાદિત ફી માં ફૂલ ટાઇમ પરિણામલક્ષી તૈયારી કરાવતી સાયન્સની સર્વશ્રેષ્ઠ ટીમ શાળા શ્રેણી - પ્રાથમિક માધ્યમિક / ઉચ્ચ માધ્યમિક વિભાગ સ્થાપના - વર્ષ 2013 શિક્ષણનું માધ્યમ - ગુજરાતી / અંગ્રેજી
Register your businessAdded By
Umesh Chauhan