By Digital Botad Team | 20 May 2024 12:29 PM
તક્ષશિલા એજ્યુ. એન્ડ ચેરી. ટ્રસ્ટ - બોટાદ દ્વારા સંચાલિત શ્રી આદર્શ B.C.A. કોલેજ શ્રેષ્ઠ વ્યવસ્થાપન અને શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ ** સંસ્થાની વિશિષ્ટતાઓ ** ૧. BCA અભ્યાસક્રમમાં પ્રેક્ટીકલ માટે આધુનિક સુવિધાથી સજ્જ AC કમ્પ્યુટર લેબ. ૨. વિદ્યાર્થીઓના વિકાસ માટે જરૂરી તમામ સુવિધા સાથેનું વિશાળ શૈક્ષણિક સંકૂલ. ૩. તાલીમબધ્ધ વિષય તજજ્ઞ, સ્થાયી અને અનુભવી અધ્યાપક ગણ દ્વારા શૈક્ષણિક કાર્ય. દરેક સેમેસ્ટરમાં અમારા વિદ્યાર્થીઓ યુનિવર્સીટીની પરીક્ષામાં ટોપ ટેનમાં સ્થાન મેળવેલ છે. ૪. વર્ગખંડમાં તેમજ કમ્પ્યુટર લેબમાં | ૨ લેબમાં LCD પ્રોજેક્ટર દ્વારા શિક્ષણની સુવિધા. ૫. અભ્યાસલક્ષી અને ઇત્તરવાંચનનાં ૧૦,૦૦૦ થી વધુ પુસ્તકો સાથેની ડીઝીટલ લાયબ્રેરી અને સાંસ્કૃતિક કાર્યક્રમ માટે વિશાળ સભાખંડ. ૬. વિકલી ટેસ્ટ દ્વારા વિધાર્થીઓનું સતત મૂલ્યાંકન અને માર્ગદર્શન. ૭. માત્ર અભ્યાસલક્ષી નહિં પરંતુ જીવનલક્ષી અને મૂલ્ય શિક્ષણ આપતી સંસ્થા. ૮. વિધાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શૈક્ષણિક પીકનીક તેમજ પ્રવાસનું આયોજન. ૯. સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓનું આયોજન. ૧૦. વિદ્યાર્થીઓની સુવિધા માટે આદર્શ સંકુલની વેબસાઇટ. ૧૧. BCA ના વિધાર્થીયો માટે જોબ પ્લેસમેન્ટ વ્યવસ્થા. ૧૨. સંપૂર્ણ કેમ્પસનું CCTV કેમેરા દ્વારા 24x7 મોનીટરીંગ તથા Internet, Wi-Fi સુવિધાથી સજ્જ કેમ્પસ ૧૪. વિધાર્થીઓ માટે IT નિષ્ણાંતો દ્વારા સેમિનારનું આયોજન. ૧૫. ઇન્ટરનેટની સુવિધા સાથેની આધુનિક AC કમ્પ્યુટર લેબ. ૧૬. આઉટડોર ગેમ્સ માટે રમત-ગમતનું વિશાળ મેદાન ૧૭. ફક્ત બહેનો માટે કોલેજ બસની સુવિધા. ૧૮. સમયાંતરે વાલી મીટીંગનું આયોજન. શ્રી આદર્શ શૈક્ષણિક સંકુલ હડદડ રોડ, હડદડ, તા.જિ.બોટાદ ફોન નં.૦૨૮૪૯-૨૩૧૦૦૫
Register your businessAdded By
Digital Botad Team