શ્રી આદર્શ M.Sc.(IT) કોલેજ

By Digital Botad Team | 20 May 2024 12:37 PM

Address: હડદડ રોડ, મુ.હડદડ, તા.જિ.બોટાદ
Mobile: 8347387979

તક્ષશિલા એજ્યુ. એન્ડ ચેરી. ટ્રસ્ટ - બોટાદ દ્વારા સંચાલિત શ્રી આદર્શ M.Sc.(IT) કોલેજ શ્રેષ્ઠ વ્યવસ્થાપન અને શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ ** સંસ્થાની વિશિષ્ટતાઓ ** ૧. આઇ.ટી. કંપનીમાં સોફ્ટવેર ડેવલોપર તરીકે કામ કરવાની ઉજજવળ તકો ૨. પોતાના સ્વતંત્ર વ્યવસાય જેવા કે કામ્પ્યુટર ટ્રેનીંગ સેન્ટર, ડી.ટી.પી., વર્ડ પ્રોસેસીંગ યુનિટ શરૂ કરી રોજગાર પ્રાપ્ત કરી શકાય છે. ૩. આ અભ્યાસક્રમ અંગ્રેજી માધ્યમમાં હોવાને કારણે વિધાર્થી આ ભણતરનો ઉપયોગ દુનિયામાં કોઈપણ દેશમાં કરી શકે છે અને તેના દ્વારા વિદેશોમાં પણ નોકરીની તકો ઉભી કરી શકાય છે. ૪. સરકારી અને અર્ધ સરકારી સંસ્થાઓમાં તેમજ UPSC અને GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષા આપી સરકારી કચેરીઓમાં નોકરીની વિશાળ તક. ૫. અત્યારે સરકાર દ્વારા કમ્પ્યુટર વિષય શાળામાં જુદી-જુદી કક્ષાએ ફરજીયાત વિષય તરીકે દાખલ કરવામાં આવી રહ્યો છે ત્યારે ગુજરાતની તમામ શાળાઓમાં ઉભી થનાર કમ્પ્યુટર શિક્ષકની જરૂરિયાતો પુરી કરવા માટે કમ્પ્યુટર નિષ્ણાંતોની મોટી અછત ઉભી થશે. આથી આવનાર દિવસોમાં કમ્પ્યુટર નિષ્ણાંતો માટે નોકરીની ખુબ જ ઉજ્જવળ તકો ઉભી થશે. --------------------- ૧. M.Sc.(IT) અભ્યાસક્રમમાં પ્રેક્ટીકલ માટે આધુનિક સુવિધાથી સજ્જ AC કમ્પ્યુટર લેબ. ૨. વિદ્યાર્થીઓના વિકાસ માટે જરૂરી તમામ સુવિધા સાથેનું વિશાળ શૈક્ષણિક સંકૂલ. ૩. તાલીમબધ્ધ વિષય તજજ્ઞ, સ્થાયી અને અનુભવી અધ્યાપક ગણ દ્વારા શૈક્ષણિક કાર્ય. દરેક સેમેસ્ટરમાં અમારા વિદ્યાર્થીઓ યુનિવર્સીટીની પરીક્ષામાં ટોપ ટેનમાં સ્થાન મેળવેલ છે. ૪. વર્ગખંડમાં તેમજ કમ્પ્યુટર લેબમાં | ૨ લેબમાં LCD પ્રોજેક્ટર દ્વારા શિક્ષણની સુવિધા. ૫. અભ્યાસલક્ષી અને ઇત્તરવાંચનનાં ૧૦,૦૦૦ થી વધુ પુસ્તકો સાથેની ડીઝીટલ લાયબ્રેરી અને સાંસ્કૃતિક કાર્યક્રમ માટે વિશાળ સભાખંડ. ૬. વિકલી ટેસ્ટ દ્વારા વિધાર્થીઓનું સતત મૂલ્યાંકન અને માર્ગદર્શન. ૭. માત્ર અભ્યાસલક્ષી નહિં પરંતુ જીવનલક્ષી અને મૂલ્ય શિક્ષણ આપતી સંસ્થા. ૮. વિધાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શૈક્ષણિક પીકનીક તેમજ પ્રવાસનું આયોજન. ૯. સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓનું આયોજન. ૧૦. વિદ્યાર્થીઓની સુવિધા માટે આદર્શ સંકુલની વેબસાઇટ. ૧૧. M.Sc.(IT) ના વિધાર્થીયો માટે જોબ પ્લેસમેન્ટ વ્યવસ્થા. ૧૨. સંપૂર્ણ કેમ્પસનું CCTV કેમેરા દ્વારા 24x7 મોનીટરીંગ તથા Internet, Wi-Fi સુવિધાથી સજ્જ કેમ્પસ ૧૪. વિધાર્થીઓ માટે IT નિષ્ણાંતો દ્વારા સેમિનારનું આયોજન. ૧૫. ઇન્ટરનેટની સુવિધા સાથેની આધુનિક AC કમ્પ્યુટર લેબ. ૧૬. આઉટડોર ગેમ્સ માટે રમત-ગમતનું વિશાળ મેદાન ૧૭. ફક્ત બહેનો માટે કોલેજ બસની સુવિધા. ૧૮. સમયાંતરે વાલી મીટીંગનું આયોજન. શ્રી આદર્શ શૈક્ષણિક સંકુલ હડદડ રોડ, મુ.હડદડ, તા.જિ.બોટાદ. મો. 8347387979

Register your business

Added By

Digital Botad Team

See this Page in :

App Logo
Digital Botad (ડિજિટલ બોટાદ) App 33% faster on App
Open
Browser Logo
Browser